આણંદ, તા. ૧૯
આણંદ ખેડા જીલ્લામાં વાદળોની આવન જાવન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ખેતીલાયક વરસાદ ન થતા ખેડુતોમાં નીરાસા વ્યાપી ગઈ છે. જાેકે હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન આણંદ ખેડા જીલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મધ્ય ગુજરાત તરફ લોપ્રેશર સીસ્ટમ આગળ જતી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આણંદ જીલ્લામાં ગઈકાલે એક માત્ર આંકલાવતાલુકામાં જ સવા ઈંચ વરસાદથયો હતો. જ્યારે અન્યવિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાનો દોર જાેવા મળ્યો હતો પણ સારો વરસાદ ન થતા ખેડુતોમાં નિરાસા વ્યાપી ગઈ હતી.
Related Posts
સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન આપવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થી બાદ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગણી સાથે ગુરૂવારના રોજ…
6 views
Sardar Patel University ને સરકાર દ્વારા મળી 3 કરોડની ગ્રાંટ.
ઈનોવેશન પોલીસી અંતર્ગત સરકાર દ્વારા ફાળવણી કરાઈ.(Sardar Patel university) સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે Sardar Patel university ને 3 કરોડની…
66 views
ASTRAZENECAની કોવિડશિલ્ડ થી હાર્ટઅટેક આવે છે?
ASTRAZENECA સ્વીકારેલી હાલની બાબત લોકો માટે ચિંતા રૂપ બની ગઈ છે. ASTRAZENECAએ સ્વીકાર્યું છે કે કોવિડ શિલ્ડ રસી…
શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.
જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
1 view