માત્ર એક મિનિટ સુધી આ આંગળીને દબાવવાથી, શરીરના મોટા મોટા 50 થી પણ વધારે રોગો થઈ જાય છે દૂર.., જલદી જાણી લો આ ઘરેલુ ઉપાય.!

તમને જણાવી દઈએ કે ઘણી વખત શરીરની અંદર થતી બીમારીઓનો ઈલાજ આપણે બહાર શોધતા હોઈએ છીએ, ઘણી વખત ઘરેલુ ઉપાય દ્વારા પણ આપણે તે બીમારી નો ઉપચાર કરી શકતા હોઈએ છીએ. આપણા હાથ આપણા શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. હાથની મદદથી આપણે ઘણા બધા રોગોથી મુક્તિ પણ મેળવી શકીએ છીએ અને તમને જાણીને નવાઈ લાગશે કે, હસ્ત મુદ્રાઓનું જ્ઞાન એવું છે કે જેના દ્વારા આપણે શરીરની કોઈપણ ની બીમારીનો દવા વગર રોગમુક્ત કરી શકીએ છીએ.

ખાસ તમને જણાવી દઈએ કે પતંજલિ યોગસૂત્ર સિવાય ઘણા બધા ગ્રંથ છે જેની અંદર એક ગ્રંથ હસ્ત મુદ્રા પણ છે. હસ્ત મુદ્રા વિશે જાણકારી આપવામાં આવી છે તો ચાલો તમને જણાવી દઈએ હસ્ત મુદ્રા વિશે જેના દ્વારા તમને તમારા શરીરના ઘણા રોગોથી મુક્તિ મળી શકે છે. આપણા આયુર્વેદ અનુસાર આપણા હાથની ઘણી બધી આંગળીઓ અલગ અલગ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે.

જેમાંથી અંગૂઠો હોય તેને અગ્નિ તત્વ તર્જની આંગળી વાયુતત્વ મધ્ય આંગળી તેમજ આકાશ તત્વ અનામિકા આંગળી તેમજ પૃથ્વી તત્વ અને કનિષ્ઠ આ જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આવી જ રીતે હાથની અંદર રહેલી હથેળીમાં શરીરના ઘણા બધા ભાગો માટે એક ખાસ પ્રકારના પ્રેશર પોઇન્ટ પણ હોય છે, જેના દબાવવાથી ચમત્કારિક ફાયદાઓ મેળવી શકાય છે

ખાસ કરીને તર્જની આંગળીને 60 સેકન્ડ સેકન્ડ માટે ઓછામાં ઓછી બે થી ત્રણ વખત પ્રેશર આપવું જોઈએ આ જગ્યાએ હળવો પ્રેશર કરવાથી કબજિયાતમાંથી મુક્તિ મળે છે અને પેટ સંબંધિત ઘણી બધી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. આવી જ રીતે અંગૂઠો અને ઇન્ડેક્સ ફિંગર ને મેળવીને મુદ્રા બનાવવાથી કબજિયાત તેમજ બવાસી પેશાબ સંબંધી લોકો મારી મુક્તિ મળે છે.

આ મુદ્રા વજન ઓછું કરવામાં પણ ખૂબ જ વધારે સહાયક સાબિત થાય છે અને આપણા શરીરની અંદર એક પ્રવાહી વહે છે જેનું નિયંત્રણ હથેળીઓ દ્વારા કરી શકાય છે. હાથની હથેળી અને પગના તળિયાની અંદર અલગ અલગ પ્રકારના પ્રેશર પોઇન્ટ આવેલા છે જેના દ્વારા શરીરની ઘણી બધી બીમારીઓથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. મસ્તિક્સ, માનસિક નર્વસ, ટેન્શન, ગડુ, પેરા થાઈરોઈડ તેમજ કરોડરજ્જુ અને હરસ મસા આ ઉપરાંત ગર્ભાશય અને અંડાશય તેમજ આતરડા અને પિતાશય તેમજ લીવર તેમજ કિડની તેમજ ફેફસા આંખ કાન શરદી અને યકૃત હથેળી અને પગના તળિયાની અંદર કુલ મળીને 38 જેટલા પોઇન્ટ હોય છે.

જેની આસપાસ પ્રેશર આપવાથી તે બિંદુની સાથે જોડાયેલા ચુંબકીય પ્રવાહ અને તેની મદદથી શરીરના રોગમુક્ત થાય છે. હસ્તક વધારે ક્રિયાશીલ બને છે. શરીર ઉપરના અલગ અલગ પ્રકારના પ્રેશર તમે અંગૂઠા અથવા તો પહેલી આંગળી વડે અથવા તો પેન્સિલથી આપી શકો છો. કોઈપણ પ્રેશર ઉપર ચારથી પાંચ સેકન્ડ સુધી પ્રેશર આપવું જોઈએ તેમજ આ રીતે એક થી બે મિનિટ સુધી પ્રેશર પદ્ધતિ કરીને પોઇન્ટ દબાવવા જોઈએ.

પ્રેશર આપતી વખતે ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે કે ભારપૂર્વક પ્રેશર આપવું જોઈએ નહીં, તો આવું કરશો તો પોઇન્ટ ઉપર દબાણ આવશે અને કોઈ લોકોને હાથ નરમ હોય તો થોડું પ્રેશર કરવાથી પણ દબાણનો અનુભવ થશે. શરીરના ડાબી બાજુના અંગની અંદર તકલીફ હોય તો ડાબા હાથની હથેળી અથવા તો ડાબા પગ ના તળિયા ની ઉપર પ્રેશર આપવાથી પ્રેશર પોઇન્ટ દબાવા જોઈએ અને શરીરની જમણી તરફની તકલીફ હોય તો જમણા હાથની હથેળી અથવા તો જમણા પગના તળિયાના પ્રેશર પોઇન્ટ દબાવવા જોઈએ

શરીરના પાછળના ભાગે કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓ તેમજ ગમરસાઈટીકા જેવી સમસ્યાઓ હોય તો હથેળીના પાછળના ભાગની અંદર અથવા તો પગના ઉપરના ભાગમાં પ્રેશર પોઇન્ટ દબાવવા જોઈએ. શરીરના અંગમાં તકલીફ હોય તો હથેળીના પ્રેશર પોઇન્ટને દિવસમાં ત્રણથી ચાર વખત એક થી બે મિનિટ સુધી દબાવીને પ્રેશર આપી શકાય છે. પગના તળિયા ની અંદર પ્રેશર પોઇન્ટ ઉપર પાંચ મિનિટ સુધી પ્રેશર કરી શકાય છે અને ઘણી બધી તકલીફો દૂર થાય ત્યાં સુધી આ ઉપચાર ચાલુ રાખવો જોઈએ. શરીરના ઘણા બધા અંગોનો સંચાલન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કરે છે. તેનાથી આ ગ્રંથિઓના પોઇન્ટ ઉપર વધારે પ્રેશર આપવું જોઈએ જો કોઈ ગ્રંથિ ઓછુ કામ કરતી હોય તો દબાણ કરવાથી તેને કાર્યશક્તિ વધે છે.

ગ્રંથિ બરાબર કામ કરવા લાગે છે પરંતુ જો ગ્રંથિ વધારે ક્રિયાશીલ હોય તો પ્રેશર ઓછું આપવું જોઈએ. નિયમિત રીતે અને પગના તળિયાના પ્રેશર પોઇન્ટ ઉપર દરરોજ 10 થી 15 મિનિટ સુધી પ્રેશર કરો તો શરીરના ઘણા બધા અવયવો બેટરીની જેમ રિચાર્જ થઈ જશે અને બરાબર ચાલવા લાગશે. આવું કરવાથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ બરાબર રીતે કામ કરવા લાગશે

જેનાથી તમને રોગપ્રતિકારક શક્તિ પણ વધવા લાગે છે અને હથેળી અને પગના તળિયાની અંદર કુલ મળીને 38 જેટલા પ્રેશર પોઇન્ટ હોય છે તેના ઉપર એક્યુપ્રેશર ચિકિત્સા કરવાથી 100 થી પણ વધારે રોગોથી મુક્તિ મળે છે. સૂર્ય બિંદુ છાતીના પડદાની નીચે આવેલા બધા અવયવોનું સંચાલન કરે છે તેમ જ નાભી ખસી જવી અથવા તો નીચે સરખી રીતે કામ ન કરતા હોય તો સૂર્યબિંદુ ઉપર દબાણ કરવું જોઈએ. થાકેલું હોય તો રાત્રિના સમયે ઊંઘ ન આવતી હોય તો શક્તિ બિંદુઓની ઉપર દબાણ કરવું જોઈએ

Total
0
Shares
Previous Article

બાબા વેંગાની 2022 માં કરેલી ભવિષ્યવાણી, જે હવે સાચી પડી રહી છે.., બાબા વેંગાએ ભારતને લઈને કરી હતી આ ત્રીજી ભવિષ્યવાણી…

Next Article

ભારત દેશ ને મળ્યો વિશ્વનો પહેલો સ્ટીલ નો રોડ…

Related Posts
Read More

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હોય તો હાથમાં દેખાય છે આ 2 ગંભીર સંકેતો, ભૂલથી અવગણશો નહીં….

ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોવાને કારણે હાર્ટ એટેક સ્ટ્રોક વગેરે થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોની અવગણના ન કરવી…
Total
0
Share