કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો 2017 માં અપક્ષ કાઉન્સિલર પ્રેગ્નેશ પટેલ પર ફાયરિંગ કરી હત્યા ના પ્રયાસ ના ગુનામાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા જપતા સાથે બોરસદ કોર્ટમાં સોમવારે મોડી રાત્રે જજ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો..
