જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ !
શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.
જેમણે આત્મીયતા ની અલખ જગાવી સમાજ ને સંપ, સુહૃદભાવ અને એકતા થી જીવન જીવવા ની ચાવી આપી એવા દાસ ના દાસ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ને શ્રદ્ધાંજલિ 🙏
HDH Hariprasad Swamiji Maharaj 🙏
Haridham Mandir, Sokhada
#YDS