આણંદ, તા. ૧૯
આણંદ ખેડા જીલ્લામાં વાદળોની આવન જાવન વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ખેતીલાયક વરસાદ ન થતા ખેડુતોમાં નીરાસા વ્યાપી ગઈ છે. જાેકે હવામાન વિભાગના જણાવ્યાઅનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન આણંદ ખેડા જીલ્લામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં મધ્ય ગુજરાત તરફ લોપ્રેશર સીસ્ટમ આગળ જતી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આણંદ જીલ્લામાં ગઈકાલે એક માત્ર આંકલાવતાલુકામાં જ સવા ઈંચ વરસાદથયો હતો. જ્યારે અન્યવિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાનો દોર જાેવા મળ્યો હતો પણ સારો વરસાદ ન થતા ખેડુતોમાં નિરાસા વ્યાપી ગઈ હતી.
Related Posts
આણંદના રેલવે ઓવરબ્રિજનું નિર્માણનું કામ પૂરું થાય તે પહેલાં જ દિવાલ ધરાશાયી થતા બ્રિજને 3થી 4 કરોડનું ભારે નુકશાન
આણંદ તરફના બ્લોકની બનાવેલી દિવાલ ધડાકાભેર જમીનદોસ્ત થઇ ગઇ હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી.બોરસદ ચોકડી પર…
37 views
Sardar Patel University ને સરકાર દ્વારા મળી 3 કરોડની ગ્રાંટ.
ઈનોવેશન પોલીસી અંતર્ગત સરકાર દ્વારા ફાળવણી કરાઈ.(Sardar Patel university) સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે Sardar Patel university ને 3 કરોડની…
66 views
ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.
7-5-2024 ના રોજ લોક સભા ની ચૂંટણી હતી . જે ચરોતર માં ખૂબ સારી અને શાંતિ પૂર્વક ચૂંટણી…
આણંદ વ્યાતયામ શાળા ખાતે રૂા. ૬૦ કરોડના ખર્ચે ૨૦૦ પથારીની સિવિલ હોસ્પિપટલનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે – શ્રી નીતિનભાઇ પટેલ
રાજય સરકાર મહિલા સશકિતકરણને વધુ સુદ્રઢ બનાવવા સંકલ્પબધ્ધ છે :: નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ :: જનસેવા…