તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ooltah Chashmah) નટુકાકાનું (Natukaka) પાત્ર ભજવીને જાણીતા બનેલા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) પંચમહાભૂતમાં વિલીન થયા હતા. નટુકાકાના અંતિમ સંસ્કાર મુંબઇના કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા.
નટુ કાકાને અંતિમ વિધિમાં સ્વામિનારાયણ મંદીરનાં મહંત હાજર રહ્યાં હતાં. તારક મહેતાની ટીમનાં સભ્યો, જેઠા લાલ, બબીતાજી, તેમજ અન્યટીમનાં સભ્યોની સાથે તેઓ પણ નજર આવે છે.
નટુ કાકાને અંતિમ વિધિમાં સ્વામિનારાયણ મંદીરનાં મહંત હાજર રહ્યાં હતાં. તારક મહેતાની ટીમનાં સભ્યો, જેઠા લાલ, બબીતાજી, તેમજ અન્યટીમનાં સભ્યોની સાથે તેઓ પણ નજર આવે છે.