બાબા વેંગાની 2022 માં કરેલી ભવિષ્યવાણી, જે હવે સાચી પડી રહી છે.., બાબા વેંગાએ ભારતને લઈને કરી હતી આ ત્રીજી ભવિષ્યવાણી…

બાબા વેંગા ને આજે સૌ કોઈ લોકો ઓળખી રહ્યા છે. જે દ્રષ્ટિ હીન હતા અને જેને આંખોની રોશની માત્ર 12 વર્ષની ઉંમર માંથી ચાલી ગઈ હતી. માહિતી પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે, જ્યારે તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી ત્યાર પછી તેમને ભવિષ્ય દેખાતું હતું. અને એમણે ઘણી બધી ભવિષ્યવાણી કરી છે અને જે ઘણી વખત સાચી પણ થાય સાબિત થઈ છે. વર્ષ 2022 ને લઈને તેમણે બે ભાગ મોટી ભવિષ્યવાણી કરી હતી જે અત્યારે સાચી પડી રહી છે. 2022 માટે એમની ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને પણ કરવામાં આવી હતી.

  • ચાલો જાણીએ શું છે તે ભવિષ્યવાણી??

બુૂલગારીયા ના ફકીર બાબા વેંગાં એ દુનિયા માટે અનેક ભવિષ્યવાણીઓ કરી છે અને તેમણે નાસ્ત્રેદમનના લેવલ નામ ભવિષ્ય વક્તા પણ કહેવામાં આવે છે. હવે એવું લાગી રહ્યું છે કે તેમની બે ભવિષ્યવાણી અત્યારે સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે, ઘણા બધા એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાની અંદર પૂર આવી જશે. આમ થતું દેખાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની અંદર આ વર્ષની શરૂઆતના સમયમાં મુશળધાર વરસાદ પડ્યો હતો અને અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે.

બાબા વેેંગા એ એવું પણ જણાવ્યું હતું કે વિશ્વની અંદર ઘણા બધા શહેરો પાણીની કમિટી ખૂબ જ વધારે પરેશાન થશે. જે યુરોપની અંદર થતા જોવા મળી રહ્યું છે. પૂટગાલ માં પાણીની અછત છે અને ખૂબ જ વધારે ભારે દુષ્કાળ છે તેમજ ગરમી પણ એટલી બધી વધારે છે કે અનેક જગ્યાઓ પર જંગલની અંદર આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઇટાલીમાં 1950 ના દાયકા બાદ સૌથી વધારે ખરાબ દુષ્કાળ જોવા મળ્યો છે અને બાબા વેંગા ની 2022 ની આ બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે

બાબા વેંગા એ કરેલી ભવિષ્યવાણી એવી હતી કે આ વર્ષે આખી પૃથ્વીની અંદર રહેલું તાપમાન ની અંદર ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ પણ વધશે. હરિયાળી અને ભોજન માટે તીડ ભારત ઉપર હુમલો કરશે અને તેને કારણે ખેતીને પણ ખબર વધારે નું નુકસાન પહોંચશે. અંતે ભારતની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિનો પણ નિર્માણ થશે. બાબા એ કરેલી આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે એ તો ભવિષ્યની અંદર જ આપણને ખબર પડશે

આ ઉપરાંત બાબાએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે સાહેબ એરિયા ની અંદર એક નવો અને ઘાતક વાયરસ નીકળશે. એલીયન એટેક ની પણ તેમને ચેતવણી આપી હતી અને બાબા વેંકાનો જન્મ 1911 ની અંદર થયો હતો અને 1996 માં તેનું મૃત્યુ પણ થયું હતું પરંતુ તેની ભવિષ્યવાણી આજે પણ ચર્ચા રહી છે. જ્યારે બાબા જીવી થતાં ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે એક વાવાઝોડા એ તેમને ઉડાવીને જમીન ઉપર પછાડ્યા હતા ત્યાર પછી તેનું જીવન બદલાઈ ગયું હતું

Total
0
Shares
Previous Article

ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ! કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝનો આંકડો પાર

Next Article

માત્ર એક મિનિટ સુધી આ આંગળીને દબાવવાથી, શરીરના મોટા મોટા 50 થી પણ વધારે રોગો થઈ જાય છે દૂર.., જલદી જાણી લો આ ઘરેલુ ઉપાય.!

Total
0
Share