સંબંધ કેવી રીતે રાખવો – Best Advice on Relationship by Gyanvatsal Swami

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.

 

આપણું ચરોતર ના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે આપણું ચરોતર પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની આપણી ચોરોતર વાણી વીડિયો રૂપે રજૂ થશે.

આજની ચોરોતર વાણી – જે વ્યક્તિ સાથે તમે સંબંધ બાંધ્યો અને તમે નક્કી કર્યું કે આ વ્યક્તિ મારા જીવન માં પુરા જીવન સુધી રેહવી જોઈએ.

પછી એ ફ્રેન્ડ હોઈ રેલેટીવે હોઈ, તમારી પત્ની હોઈ પતિ હોઈ…તમે એક વાર નક્કી કર્યું કે આ વ્યકતિ તમારા જીવન માં રેહવી જોઈએ. મેં સિલેક્ટ કર્યા છે આ વ્યક્તિ ઓ ને મારા જીવન માં પછી એ વ્યક્તિ ના પોઝિટિવએ જ જોજો નેગેટિવે નહિ જોતા.

એના માં એક હજાર આવગુન હશે પણ એક તો સારો ગુણ હશે ને એના પર નજર રાખજો તો સંબંધ રહશે..

Total
0
Shares
Previous Article

મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિને, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.., પૂછપરછમાં થયો એવો મોટો ખુલાસો કે..

Next Article

અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

Related Posts
Total
0
Share