પોઝિટિવિટી અને કોંસીસ્ટંસી Success અપાવશે – Be Positive GyanVatsal Swami

આપણી ચરોતર વાણી માં આપ નું સ્વાગત છે. જ્ઞાનવત્સલ સ્વામી ની આજ ની વાણી માં આપણે પોઝિટિવિટી એન્ડ કોંસીસ્ટંસી ની વાતો સાંભળીશું.

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.

આપણું ચરોતર ના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે આપણું ચરોતર પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની આપણી ચોરોતર વાણી વીડિયો રૂપે રજૂ થશે.

વાત શ્રીલંકા ના બેટ્સમેન માર્વિન અટપટું ની છે. માર્વિન અટપટું CA હતા પણ એમણે ક્રિકેટ માં career બનવવું હતું. જાણે ક્રિકેટ એમનું passion હતું. શ્રીલંકા ની ટીમ માં multiple time રિજેક્ટ થયા હતા પણ એમના માં ગજબ નો આત્મવિશ્વાસ હતો પોઝિટિવિટી હતી. એમણે ક્રિકેટ માં જ career બનવવું હતું. ઘણીવાર તેઓ ક્રિકેટ માં Fail થયા. ઘણા લોકો એ તેમને CA ની પ્રેકટીસ શરુ કરવા સમજાવ્યા. પણ એમણે પોઝિટિવીટી એન્ડ કોંસીસ્ટંસી રાખી તો મહાન બેટ્સમેન બની શક્યા.

Moral of the Story – You can get success in your life if you remain positive and if you remain consistent.

Total
0
Shares
Previous Article

અરવિંદ કેજરીવાલજીએ કરી શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આપી પાંચ મોટી ગેરંટી…

Next Article

ડિપ્રેશન થી દૂર કઈ રીતે રહી શકો? - How to Stay Away from Depression - Gyanvatsal Swami

Total
0
Share