આપણી ચરોતર વાણી માં આપ નું સ્વાગત છે. જ્ઞાનવત્સલ સ્વામી ની આજ ની વાણી માં આપણે ડિપ્રેશન થી દૂર કઈ રીતે રહી શકો? એના વિશે વાતો સાંભળીશું.
How to Stay Away from Depression – Gyanvatsal Swami
જ્ઞાનવાત્સલ સ્વામીજી કહે છે કે જો તમારા લોકો સાથે ના સંબંધો સારા હશે ને તો તમે ડિપ્રેશન માં અને રિજેકશન માં ક્યારેય નહિ જાવ. એકલવાયું જીવન જીવશો તો ડિપ્રેશન માં જવાની ૧૦૦ ટકા શક્યતા છે. જાહેર જીવન જીવનારી વ્યક્તિ ક્યારેય આત્મહત્યા નહિ કરે. ટેલેન્ટેડ વ્યક્તિ આત્મહત્યા કરે. બુદ્ધિશાળી હોઈ તેવા બધા લોકો ના જીવન માં આત્મહત્યા ના પ્રસંગો છે. માત્ર જાહેર જીવન જીવનારી વ્યક્તિ ના આત્મહત્યા ના ખુબ ઓછા આત્મહત્યા ના પ્રસંગો છે. એનું કારણ એ છે કે જનસંપર્ક માં રહે છે. જેટલો તમારો જનસંપર્ક વધારે એટલી તમે પોઝિટિવિટી માં રહી શકો. તમને મદદ મળે.
તમારો જનસંપર્ક વધારે હોઈ તો તમને ડિપ્રેશન ઓછું જ આવે અને તેમે હંમેશા સકારાત્મક રહી જ શકો. તમને રસ્તા દેખાઈ. તમને મદદ મળે.
ટૂંક માં એક વાત નક્કી છે કે તમે લોકો સાથે જોડાઈ ને રહો અને લોકો ને મદદ કરો તો તમને આકસ્મિક રીતે મદદ મળે જ.
Moral of the story is – You should stay connected with people to stay away from Depression. Relations help you to come out of depression. Relations show you ways and keep you positive in your life. Two things you need to remember which is said by Pramukh Swami Maharaj is – More with people less on depression and more in positivity. So, you should stay with people. Help People and Be humble. Once you help people universe will automatically help you in return.
ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.
આપણું ચરોતર ના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે આપણું ચરોતર પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની આપણી ચોરોતર વાણી વીડિયો રૂપે રજૂ થશે.