આ કંપની આણંદ ખાતે ની ટ્રેનિંગ પુરી પાડતી સેર્વશ્રેષ્ઠ કંપની છે.
સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ (એમ.એસ.સી.આઈ.ટી.) પ્રતિનિધિ તરીકે સેક્રેટરી શીતલ પટેલ અને ટેક્નોગાઈડ ઈન્ફોસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના (www.technoguideinfo.com) પ્રતિનિધિ તરીકે મૌલિક શાહ હાજર રહ્યા હતા. તદ્ઉપરાંત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના કોર્ડિનેટર ફોરમ પટેલ પણ હાજર રહ્યા.
એમ.ઓ.યુ.નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થીયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ કંપની આણંદ ખાતે ની ટ્રેનિંગ પુરી પાડતી સેર્વશ્રેષ્ઠ કંપની છે ..વિદ્યાર્થીઓ ના હિતમાં કંપની તરફથી ઘણા વર્કશોપ કરવામાં આવ્યા છે અને ઇન્ડુસટ્રી માં ચાલતું જરૂરિયાત વાડુ જ્ઞાન પણ પૂરું પાડવામાં આવેલ છે .
આ યોજના ને સફળ બનાવવા માટે ઈ-આચાર્ય ડૉ. મેહુલ પટેલ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ સંયોજક પ્રો. ઉર્વીશા સુથારે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.