7-5-2024 ના રોજ લોક સભા ની ચૂંટણી હતી . જે ચરોતર માં ખૂબ સારી અને શાંતિ પૂર્વક ચૂંટણી સંપૂર્ણ થઈ છે. ચૂંટણી ના દિવસે લોકો ખૂબજ ઉત્સાહ માં હતા. હવે શું છે ચૂંટણી બાદ ચરોતરનો માહોલ.
આ વખતે ચરોતર ની ચૂંટણી માં કઈંક અલગ હતુ . ચરોતર ના લોકો માં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. તેઓ ના કહેવા મુજબ આ વખતે તેઓ ને મતદાન આપી ખૂબ સંતોષ થઈ રહ્યો છે.
ચરોતર ના લોકો સવાર માજ મતદાન દેવા માટે જઈ રહ્યા હતા. ચૂંટણી બાદ ચરોતરનો માહોલ ખૂબ સારો ને શાંતિ પૂર્વક હતો.
ચરોતર માં ચૂંટણી ના દિવસે હીટવેવ હતી. તો પણ લોકો એ ઉત્સાહા થી મતદાન આપવા માટે ગયેલ હતા. જેમા તેમાના દેશ પ્રેમ ની ઝલક જોવા મળે છે.
ચૂંટણી બાદ હવે લોકો ને પરિણામ ની રાહ જોઈ રહ્યા છે. ચરોતર માં ચૂંટણી નો ઉત્સાહા તેના મતદાન આપના રાઓ ની ટકાવારી પરથી જોઈ શકાય છે.
આંણદ માં મતદારો ની ટકાવારી ૬૪.૯૦% જોવા મળી છે.
ચરોતર માં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ચરોતર ના લોકો તેના પરિણામ ની આર્તુતાથી રાહ જોઈ રહ્યા છે.