ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

આવો જાણીએ એ 43 સ્માર્ટફોન વિશે જેની પર પહેલી નવેમ્બરથી WhatsApp નહીં ચાલે

પોપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) 1 નવેમ્બર, 2021 (1 November 2021)થી જૂના સ્માર્ટફોન્સ (Old Smartphones) પર કામ નહીં કરી શકે. વોટ્સએપ સતત જૂના ફોન પર પોતાના સપોર્ટને બંધ કરતું રહે છે, અને હવે વોટ્સએપ 43 જૂના સ્માર્ટફોન મોડલ પર કામ નહીં કરે. દોસ્ત, સગા-સંબંધીઓ સાથે સંપર્ક સાધવા માટે વોટ્સએપ લોકો માટે એક અગત્યનું માધ્યમ છે, એવામાં ફોન પર વોટ્સએપ સપોર્ટ (WhatsApp Tech Support) બંધ થઈ જવું લોકો માટે ઘણા શોકિંગ સમાચાર સાબિત થઈ શકે છે. વોટ્સએપ સપોર્ટ જે ફોન પર નહીં મળે તેવા ફોનની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં એન્ડ્રોઇડ અને એપલ iOS (Apple iOS) બંને ફોનનો સમાવેશ થાય છે. સનના રિપોર્ટ મુજબ, એન્ડ્રોઇડ (Android) 4.0.4 પર ચાલનારા ફોન પર વોટ્સએપ નહીં ચાલે.

આ ઉપરાંત, એપલ iOS 9 પર ચાલનારા આઇફોન ઉપર પણ તેનો સપોર્ટ બંધ થઈ જશે. આવો જાણીએ એવા ફોન વિશે જેમાં પહેલી નવેમ્બરથી વોટ્સએપ (WhatsApp) કામ નહીં કરે…

Apple
iPhone SE, 6S and 6S Plus.

Samsung
સેમસંગ Galaxy Trend Lite, સેમસંગ Galaxy Trend II, સેમસંગ Galaxy SII, સેમસંગ Galaxy S3 mini, સેમસંગ Galaxy Xcover 2, ગેલેક્સી Core અને ગેલેક્સી Ace 2.

LG
LG Lucid 2, ઓપ્ટિમસ F7, Optimus F5, ઓપ્ટિમસ L3 II Dual, Optimus F5, ઓપ્ટિમસ L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7,ઓપ્ટિમસ L7 II Dual, ઓપ્ટિમસ L7 II, ઓપ્ટિમસ F6, Enact , ઓપ્ટિમસ L4 II Dual, ઓપ્ટિમસ F3, Optimus L4 II, Optimus L2 II, Optimus નાઇટ્રો HD and 4X HD અને Optimus F3Q.

ZTE
ZTE Grand S Flex, ZTE V956, Grand X Quad V987 અને ગ્રેંડ Memo.

Huawei
હુવાવે Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 ક્વાડ XL, Ascend P1 S અને Ascend D2.

Sony
સોની Xperia Miro, Sony એક્સપીરિયા Neo L, Xperia Arc S.

બાકી ફોન…
Alcatel One Touch Evo 7, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, Wiko Darknight, Lenovo A820, UMi X2, Faea F1 and THL W8.

જો આ યાદીમાં આપનો પણ ફોન છે તો પહેલી નવેમ્બરથી તમે પોતાના ફોન પર વોટ્સએપ (WhatsApp) નહીં ચલાવી શકો.

Total
0
Shares
Previous Article

ગુજરાતનું ગૌરવ! મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, પહેલી ગજરાતી ખેલાડી

Next Article

મધરાતે જેલમાં લાગી આગ, 40 કેદીઓ આગમાં જીવતા ભૂંજાઈ ગયા, અનેક ગંભીર રીતે ઘાયલ

Related Posts
Read More

Smart Glasses / Facebookએ લોન્ચ કર્યા પહેલા Smart ચશ્મા, ચોરી-છીપે કરી શકશો Video રેકોર્ડિંગ; જાણો કિંમત અને ફીચર્સ

Facebook અને Ray-Banએ સાથે મળીને તેના પ્રથમ સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે જેને પ્રથમ રે-બેન સ્ટોરીઝ(Ray-Ban Stories) કહેવામાં આવે છે.…
Read More

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી…
Total
0
Share