આપણી ચરોતર વાણી માં આપ નું સ્વાગત છે. જ્ઞાનવત્સલ સ્વામી ની આજ ની વાણી માં આપણે તમે ધારી લો તો કરી જ શકો છો એના વિશે વાતો સાંભળીશું.
ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.
આપણું ચરોતર ના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ મેળવી શકશે. આ માટે આપણું ચરોતર પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની આપણી ચોરોતર વાણી વીડિયો રૂપે રજૂ થશે.