1st Test, India vs England Live Cricket Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ આજથી નોટિંગહામમાં રમાવાની છે. ટોસ બાદ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી (India vs England ) ની પ્રથમ મેચ આજથી નોટિંગહામમાં રમાવાની છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) (KL Rahul) અને કોચ રવિ શાસ્ત્રીએ પ્લેઇંગ 11 પસંદ કરવા માટે સખત મહેનત કરવી પડી હતી. ઘાયલ મયંક અગ્રવાલના સ્થાને કેએલ રાહુલ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. જેના સ્થાને શાર્દૂલ ઠાકુરને ચાન્સ આપવામાં આવ્યો છે.
1st Test, India vs England Live Cricket Score
-
- મોહમ્મદ સિરાજના બોલ પર ઝેક ક્રાઉલી 27 રન કરીને આઉટ થયો હતો.
- પ્રથમ ઓવરમાં જ જસપ્રીત બુમરાહને મળી સફળતા રોરી બર્ન્સ શૂન્ય રન કરીને થયો આઉટ
- ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોની બેયરસ્ટો અને સેમ કેરેનને યજમાનોમાં તક આપવામાં આવી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન– રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (c), અજિંક્ય રહાણે, રિષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (c),જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (wk),સેમ કેરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન