સ્પેક એમ.એસ.સી. (આઈ.ટી.)ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ’ સેલના નેજા  હેઠળ ટેકનોગાઈડ ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે એમ.ઓ.યુ.નું આયોજન

આ કંપની આણંદ ખાતે ની ટ્રેનિંગ પુરી પાડતી સેર્વશ્રેષ્ઠ કંપની છે.

સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ (એમ.એસ.સી.આઈ.ટી.) પ્રતિનિધિ તરીકે સેક્રેટરી શીતલ પટેલ અને ટેક્નોગાઈડ ઈન્ફોસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના (www.technoguideinfo.com)  પ્રતિનિધિ તરીકે મૌલિક શાહ હાજર રહ્યા હતા. તદ્ઉપરાંત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના કોર્ડિનેટર ફોરમ પટેલ પણ હાજર રહ્યા.

એમ.ઓ.યુ.નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થીયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ કંપની આણંદ ખાતે ની ટ્રેનિંગ પુરી પાડતી સેર્વશ્રેષ્ઠ કંપની છે ..વિદ્યાર્થીઓ ના હિતમાં કંપની તરફથી ઘણા વર્કશોપ કરવામાં આવ્યા છે અને ઇન્ડુસટ્રી માં ચાલતું જરૂરિયાત વાડુ જ્ઞાન પણ પૂરું પાડવામાં આવેલ છે .

આ યોજના ને સફળ બનાવવા માટે ઈ-આચાર્ય ડૉ. મેહુલ પટેલ અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ સંયોજક પ્રો. ઉર્વીશા સુથારે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

Total
0
Shares
Previous Article

મોરબી ઇફેક્ટ:આણંદ જિલ્લાના 5 બ્રિજની ચકાસણી, 3ની <strong>તાત્કાલિક</strong> મરામત

Next Article

GPSSB Talati Admit Card(Call Letter) 2022-23 Gujarat Panchayat Secretary Exam Date

Related Posts
Read More

ભારતીય ક્રિકેટ બોર્ડનો ઐતહાસિક નિર્ણય, પુરુષ અને મહિલા ખેલાડીઓને એક સરખી મેચ ફી મળશે

Historic decision of cricket board મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ…
Read More

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

રણછોડરાય મંદિર તમે અહીંથી લગભગ 35 કિમીના અંતરે સ્થિત રણછોડરાય મંદિરની મુલાકાત લઈને આનંદ પર્યટનની શરૂઆત કરી શકો…
Total
0
Share