ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ! કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝનો આંકડો પાર

100 Crore COVID-19 Vaccine India: દેશમાં કોરોના સામેની ઝુંબેશ શરૂ થયાના 9 મહિના પછી, ભારતે આજે 100 કરોડ વેક્સિન ડોઝ (100 Crore Vaccine Dose) આપવાનો સીમાચિહ્ન પાર કરી દીધો છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણા કાર્યક્રમોની યોજનાઓ પણ તૈયાર કરી છે.

Total
0
Shares
Previous Article

ડ્યુઅલ કનેક્ટિવિટી સાથે લોન્ચ થયો Lava Probuds N1 નેકબેન્ડ, 30 કલાક સુધી ચાલશે બેટરી

Next Article

બાબા વેંગાની 2022 માં કરેલી ભવિષ્યવાણી, જે હવે સાચી પડી રહી છે.., બાબા વેંગાએ ભારતને લઈને કરી હતી આ ત્રીજી ભવિષ્યવાણી…

Related Posts
Read More

મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં 129ના મોત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદનો હાહાકર શરું થઈ ગયો છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ…
Read More

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતથી ભભૂકી આગ, જુઓ તસવીરો

સાત હનુમાન પાસે આગજનીનો બનાવ, જોતજોતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય તે પ્રકારના દૃશ્યો સામે…
Total
0
Share