Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

ન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Car Collection) પાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ (Rolls Royces), રેન્જ રોવર (Range Rover), બેન્ટલી (Bentley), BMW, ઓડી (Audi), મર્સિડિઝ (Mercedes), પોર્સ (Porsche), ટોયોટા (Toyota) અને મીની કૂપર (Mini Cooper)જેવી મોંધી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.

Total
0
Shares
Previous Article

જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 1 જેસીઓ સહિત 5 સૈનિક શહીદ

Next Article

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ 5 જવાનોની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 5 આતંકી ઠાર

Related Posts
Read More

એસ.એસ. રાજામૌલી : ભારતીય સિનેમાના ઈતિહાસમાં ‘બાહુબલી’, જેની 10માંથી 10 ફિલ્મો સુપરહિટ રહી છે. તમે આમાથી કેટલી જોઈ છે.

એસ.એસ રાજામૌલી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ હોય કે બોલિવૂડ, આજે કોઈ આ નામથી અજાણ નહી હોય. બાહુબલી ફિલ્મે તેને…
Read More

મે મહિનાનું રાશિફળ આખો મહિનો તમારા માટે રહેશે કેવો જાણો ક્યાં દિવસ રહેશે શુભ અને કયા દિવસે રાખવી પડશે સાવચેતી

મેષ રાશિના લોકો માટે મે મહિનો ઘણી બધી ખુશીઓ, સમૃદ્ધિ અને સાથે કેટલાક પડકારો લઈને આવી રહ્યો છે,…
Read More

‘નટુકાકા’નાં અંતિમ દર્શન માટે પહોચ્યાં જેઠાલાલ, બબિતા, જૂનો ટપુ, જુઓ તસવીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ooltah Chashmah) નટુકાકાનું (Natukaka) પાત્ર ભજવીને જાણીતા બનેલા ઘનશ્યામ નાયક…
Read More

આશ્રમ ફેમ ‘સચિન શ્રોફ ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાનું સ્થાન લેશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક સમયથી બે બાબતોને લઈને ચર્ચામાં છે. એક તો શું દયાબેન એટલે…
Total
0
Share